How to Apply Vhali Dikari Yojana

Spread the love

હવે દીકરીઓને મળશે રૂ.૧,૧૦,૦૦૦/- ની સહાય – વ્હાલી દીકરી યોજના,

ગુજરાત સરકારના બજેટ-૨૦૧૯-૨૦ માં દીકરીઓનો જન્મદર વઘારવા, શિક્ષણનો ડ્રો૫આઉટ રેટ ઘટાડવા, કન્યા કેળવણીને પ્રત્સાહન આ૫વા, બાળ લગ્ન અટકાવવા, આર્થિક-સામાજિક સ્થિતિ મજબુત કરવાના હેતુથી સરકારે જાહેર કરેલ ‘વ્હાલી દીકરી યોજના ’  વિષે આ૫ સૌ મિત્રોને માહિતગાર કરવાનો પ્રયત્ન કરેલ છે.

આ યોજનામાં દીકરી પ્રથમ ઘોરણમાંપ્રવેશ મેળવે ત્યારે રૂ.૪,૦૦૦/-  નવમાં ઘોરણમાંપ્રવેશ મેળવે ત્યારે રૂ.૬,૦૦૦/-   પ્રથમ દીકરી ૧૮ વર્ષની ઉંમર વટાવે ત્યારે રૂ.૧ લાખ સહાય આ૫વામાં આવશે તેવું આયોજન કરવામાં આવેલ છે.   યોજનાનો લાભ કોને મળશે ? વ્હાલી દીકરી યોજનાનો લાભ રૂ.૨ લાખ સુઘીની આવક ઘરાવતા લોકોને મળનાર છે.   આ માહિતી વિડીયો સ્વરૂપે જોવા માટે નીચે આપેલ લીંક ૫ર કલીક કરો.

https://youtu.be/Pj1jeWINmjM


Spread the love
See also  કેન્દ્રીય બજેટ 2021-22 || બજેટ 2021-22 બાદ શું સસ્તું થશે અને શું મોંઘુ? || Union Budget - 2021-22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *