How to get Death Certificate without registration || અવસાન નોંઘણી ન થઇ હોય તો મરણનો દાખલો કઇ રીતે મળે? || Birth and Death Registration Act, 1969

  જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ ગુજરાત રાજયમાં તા.૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે અને આ કાયદાની કલમ-૩૦ અન્વયે નાં નિયમો તા.૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બન્ય હતાં. જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ અન્વયે બનાવ બન્યાની તારીખથી ૨૧ દિવસ સુઘીમાં વિના મૂલ્ય Read More …