SEB(State Examination Board) PSE SSE Exam Notification 2022 : રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા) માટે સૂચના બહાર પાડી છે. જે અન્વયે લાયક ઉમેદવારો 22-08-2022 થી 06-09-2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા ફી, ગુજરાત SEB પરીક્ષા 2022 માટેની છેલ્લી તારીખ સંબંધિત વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.
સંસ્થાનું નામ (Organization Name) : રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board)(SEB)
પરીક્ષાનું નામ : PSE-SSE Exam 2022 “Primary-Secondary Scholarship Exam-2022” (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા-PSE) (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા-SSE)
અરજી કોણ કરી શકે? : ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ
પરીક્ષા ફી (Exam Fee) :
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – Rs.40/-
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – Rs.50/-
અરજી કેવી રીતે કરવી? (How to Apply:) :
રસ ધરાવતા ઉમેદવારો વેબસાઇટ www.sebexam.org દ્વારા 22-08-2022 થી 06-09-2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
અગત્યની તારીખો (Important Dates) :
- ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ : 22/08/2022
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 06/09/2022
- પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ : 07/09/2022
- પરીક્ષાની સંભવિત તારીખ : ઓકટોબર 2022
SEB PSE-SSE Exam Overview :
સંસ્થાનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board), ગાંધીનગર |
પરીક્ષાનું નામ | PSE (Primary Education Scholarship Exam-પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા) & SSE (Secondary Education Scholarship-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા) |
Category | Scholarship |
Notification Date | 17th August, 2022 |
Online Application Date | 22nd August, 2022 to 06th September, 2022 |
Last Date for Payment | 07th September, 2022 |
PSE-SSE Exam Date | October, 2022 |
Official Website | https://www.sebexam.org |
લાયકાત (Qualification) :
- PSE માટે : આ વર્ષે ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી. (STD-5 માં લઘુત્તમ 50%)
- SSE માટે : આ વર્ષે ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી. (STD-8 માં લઘુત્તમ 50%)
આભ્યાસક્રમ (Syllabus) :
- PSE માટે : ધોરણ 1 થી 5
- SSE માટે : ધોરણ 6 થી 8
અરજી ફી (Application Fee) :
- PSE માટે :– Rs. 40/-
- SSE માટે :– Rs. 50/-