7/12 ઉતારાની સંપૂર્ણ માહિતી || 7/12 Utara ni Mahiti ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી

એન્ડરસન દ્વારા બનાવવામાં આવેલ રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલમાં ગામના રેવન્યુ રેકર્ડ માટે ગામના કુલ ૧ થી ૧૮ નમુનાઓ બનાવેલ છે. જે પૈકીના ગામ નમુના નં.૭ માં ખાતેદારની તમામ માહિતી તથા નમુના નં.૧૨ માં પ્હાણી ૫ત્રકની માહિતી Read More …