કેન્દ્રીય બજેટ 2021-22 || બજેટ 2021-22 બાદ શું સસ્તું થશે અને શું મોંઘુ? || Union Budget – 2021-22

 કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આજ ૫હેલી ફેબ્રઆરી 2021 ના રોજ વર્ષ–2021-22 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું. કોરોના કાળમાં સમગ્ર દેશને નાણાંમંત્રી પાસેથી ઘણી બઘી આશાઓ હતી. નાણાં મંત્રીએ ૫ણ લોકોને નિરાશ નથી Read More …