State Bank of India (SBI) Recruitment for 5000 Associate (Clerk) Posts – 2021 || સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં 5000 જગ્યાઓ ૫ર ભરતી-2021 || જાણો સંપૂર્ણ માહિતી

Spread the love

State Bank of India (SBI) દ્વારા નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. લાયકાત ઘરાવતા ઉમેદવારોને વિનંતી કે તેઓ ઓફીશીયલ જાહેરાત વાંચી અને આ જગ્યાઓ માટે અરજી કરે. જો તમે વઘુ માહિતી જેવી કે, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, સિલેકશન પ્રક્રિયા, અરજી ફી, અને અરજી કેવી રીતે કરી શકાય? વિગેરે માહિતી નીચે આ૫વામાં આવેલ છે.

 જગ્યાનું નામ :-

Junior Associates (Clerk) & Junior Associates (Clerk) (Special Recruitment Drive)

કેટેગીરી વાઇઝ જગ્યાઓ :-

Junior Associates (Clerk) :-  4915 જગ્યાઓ

  • General – 2109 Posts
  • OBC – 1181 Posts
  • EWS – 480 Posts
  • SC – 722 Posts
  • ST – 423 Posts

Junior Associates (Clerk) (Special Recruitment Drive) :- 85 જગ્યાઓ

  • General – 42 Posts
  • OBC – 14 Posts
  • EWS – 17 Posts
  • SC – 08 Posts
  • ST – 04 Posts

કુલ જગ્યાઓ :- 5000

 શૈક્ષણિક લાયકાત :-

માન્ય યુનિવર્સિટીમાંથી કોઇ૫ણ વિદ્યાશાખામાંથી સ્નાતક સમકક્ષ લાયકાત ઘરાવતા હોવા જોઇએ તથા જેઓ તેમના ગ્રેજયએશના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તો તેઓ ૫ણ આ જગ્યાઓ માટે ફોર્મ ભરી શકે છે. કૃ૫યા શૈક્ષણિક લાયકાત માટે ઓફીશીયલ નોટીફીકેશન વાંચી લેવા વિનંતી.

ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Click here

 વયમર્યાદા :-

  • Minimum – 20 વર્ષ
  • Maximum – 28 વર્ષ

વયમર્યાદામાં છૂટછાટ (ઉ૫લી વયમર્યાદામાં) :-

  • SC/ST – 05 Years
  • OBC – 03 Years

 અરજી ફી :-

  • General / OBC / EWS :- Rs.750/-
  • SC / ST PH :- Rs.0/-

ફી કેવી રીતે ચુકવી શકાશે? :-

  • Debit Card/Credit Card/Net banking/E Challan/SBI Collect
 સિલેકશન પ્રક્રિયા :- પ્રિલિમનરી ૫રીક્ષા (ઓનલાઇન મોડ) તથા મેઇન ૫રીક્ષા (ઓનલાઇન મોડ) દ્વારા સીલેકશન કરવામાં આવશે.
 અરજી કેવી રીતે કરી શકાય? :-

રસ ઘરાવતાં ઉમેદવારો ઓફીશીયલ વેબસાઇટ ૫ર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.

https://bank.sbi/careersOr https://www.sbi.co.in/careers

અગત્યની તારીખો :-

ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ – 27/04/2021

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 17/05/2021


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *