10th Pass Bharti In Gujarat Housing Board

Spread the love

નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ ખાતે 125 એપ્રેન્ટિસોની નિમણૂક કરવા અંગેની જાહેરાત હાઉસિંગ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનાગર, અમદાવાદ-380013 દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

જાહેરાત ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

જાહેરાતની વિગતે કુલ 125 જગ્યાઓ માટેની અજાહેરાત આપવામાં આવેલ છે. જે એક કરાર આધારિત ભરતી છે. જે અંતર્ગત 12 માસ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવશે. તેનાં માટે જાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં https://apprenticeshipindia.gov.in વેબસાઇટ પર જઈને ત્યાં રજીસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ ત્યાં ફોર્મ ભરી જાહેરાતમાં જણાવ્યા મુજબના સરનામે તમારી અરજી જરૂરી ડોક્યુમેન્ટ સાથે મોકલી આપવાની રહેશે.

રજીસ્ટ્રશન કરવા અહીં ક્લિક કરો.

Postsડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (V2.0)
Job Locationઅમદાવાદ, ગુજરાત
Organizationગુજરાત હાઉસિંગ બોર્ડ
ટ્રેડનું નામડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (V2.0)
ટ્રેડનો પ્રકાર Optional
જગ્યા (સંખ્યા)125
લાયકાત10th Pass
માસિક ચૂકવણું6000/-
કરારનો સમય 12 માસ
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ 07/01/2023
સમયમર્યાદા જાહેરાત પ્રસિધ્ધ થયાથી 10 દિવસ

નોંધ : આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. ઓફિસિયલ જાહેરાત વાંચી જવા વિનંતી.


Spread the love
See also  Upcoming Gujarat vidhyasahayak bharti 2022.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *