નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ ખાતે 125 એપ્રેન્ટિસોની નિમણૂક કરવા અંગેની જાહેરાત હાઉસિંગ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનાગર, અમદાવાદ-380013 દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
જાહેરાતની વિગતે કુલ 125 જગ્યાઓ માટેની અજાહેરાત આપવામાં આવેલ છે. જે એક કરાર આધારિત ભરતી છે. જે અંતર્ગત 12 માસ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવશે. તેનાં માટે જાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં https://apprenticeshipindia.gov.in વેબસાઇટ પર જઈને ત્યાં રજીસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ ત્યાં ફોર્મ ભરી જાહેરાતમાં જણાવ્યા મુજબના સરનામે તમારી અરજી જરૂરી ડોક્યુમેન્ટ સાથે મોકલી આપવાની રહેશે.
Posts | ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (V2.0) |
Job Location | અમદાવાદ, ગુજરાત |
Organization | ગુજરાત હાઉસિંગ બોર્ડ |
ટ્રેડનું નામ | ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (V2.0) |
ટ્રેડનો પ્રકાર | Optional |
જગ્યા (સંખ્યા) | 125 |
લાયકાત | 10th Pass |
માસિક ચૂકવણું | 6000/- |
કરારનો સમય | 12 માસ |
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ | 07/01/2023 |
સમયમર્યાદા | જાહેરાત પ્રસિધ્ધ થયાથી 10 દિવસ |
નોંધ : આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. ઓફિસિયલ જાહેરાત વાંચી જવા વિનંતી.