
નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ ખાતે 125 એપ્રેન્ટિસોની નિમણૂક કરવા અંગેની જાહેરાત હાઉસિંગ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનાગર, અમદાવાદ-380013 દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જાહેરાત ડાઉનલોડ કરવા Read More …