ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં મહેસુલી અધિકારીની સહીના બદલે હવે eSign નો થશે અમલ

ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં મહેસુલી અધિકારીની સહીના બદલે હવે eSign નો થશે અમલ : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા તા.20/01/2023 ના રોજ પરિપત્ર જાહેર કરી કોમ્પ્યુટરાઈઝ્ડ જનરેટ થતાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં e-Sign અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી Read More …