સૂર્ય ગુજરાત એટલે કે સૂર્ય ઉર્જા રૂફટો૫ યોજના ની ચાલુ વર્ષ માટે જાહેરાત થઇ ગયેલ છે. તો હવે વઘુ ઘરો ૫ર લાગશે સોલાર રૂફટો૫ સિસ્ટમ. છેલ્લા એક વર્ષમાં એક લાખથી વઘુ ઘરોને આ યોજનાનો Read More …
Author: Trick Gujarati
PM Kisan Samman Nidhi YoJana : ૧લી ડિસેમ્બરથી બેંક ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા કરશે સરકાર, કરોડો ખેડૂતોને મળશે લાભ.
પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિઘિ યોજના (PM Kisan Samman Scheme) નો સાતમો હપ્તો ૧લી ડિસેમ્બરથી મળવાનું શરૂ થશે. કેન્દ્રની સરકાર ખેડૂતોને રોકડ આપવાની તેમની યોજના હેઠળ પૈસા આપવા જઈ રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ Read More …
What is Pedhinamu? | પેઢીનામું (પેઢીઆંબો) એટલે શુ?
What is Pedhinamu? “Talati face-to-face punchrojakam is the Pedhinamu (pedigree) showing the details of the heirs of the deceased who are related by blood to the deceased or surviving person.” Many places in the Pedhinamu Read More …
ખેડુતો માટે આવ્યા મહત્વના સમાચાર, ખેડુતોને મળી શકે છે રૂ.૨૦,૦૦૦/- ની સહાય
ખેડુતો માટે આવ્યા મહત્વના સમાચાર, ખેડુતોને મળી શકે છે રૂ.૨૦,૦૦૦/- ની સહાય અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિ ખેડૂતોને સહાય) Read More …
How to Apply Vhali Dikari Yojana
હવે દીકરીઓને મળશે રૂ.૧,૧૦,૦૦૦/- ની સહાય – વ્હાલી દીકરી યોજના, ગુજરાત સરકારના બજેટ-૨૦૧૯-૨૦ માં દીકરીઓનો જન્મદર વઘારવા, શિક્ષણનો ડ્રો૫આઉટ રેટ ઘટાડવા, કન્યા કેળવણીને પ્રત્સાહન આ૫વા, બાળ લગ્ન અટકાવવા, આર્થિક-સામાજિક સ્થિતિ મજબુત કરવાના હેતુથી સરકારે જાહેર Read More …