What is Pedhinamu? | પેઢીનામું (પેઢીઆંબો) એટલે શુ?

Spread the love

What is Pedhinamu?

  • “Talati face-to-face punchrojakam is the Pedhinamu (pedigree) showing the details of the heirs of the deceased who are related by blood to the deceased or surviving person.”
  • Many places in the Pedhinamu are also known as pedigree or Pedhianbo and in English it is called pedigree or family tree.

મહેસુલ વિભાગનો તા.14 /05/2014 પરિપત્ર ડાઉનલોડ કરવા ક્લિક કરો.

પેઢીનામા બાબતનું હાઇકોર્ટનું જજમેન્ટ

Where do you get the Pedhinamu?

“Pedhinamu(Pedigree) can be obtained from Talati-cum-Mantri at village level and from City / Town Talati in urban areas.”

(In the matter of Pedhinamu(Pedigree), the instructions given by the Revenue Department dated 14/05/2014 No.HKP/102014/756/J are considered final.)

Evidence required for making Pedigree(Pedhinamu) : –

  • Application
  • Affidavit for the firm submitted to the competent authority on stamp duty of Rs.50/-.
  • A copy of the death certificate of each person who died
  • Applicant’s Ration card and Aadhaar card or any other identity card.
  • Aadhaar card of the heirs or any other identity card.
  • To keep the ration card and aadhaar card of the witness or any other identity card, Witnesses should not be relative or family member and should be educated.
  • Write clearly in the application and affidavit the purpose for which the Pedigree is to be taken.
  • The Pedigree(Pedhinamu) is made near the villageTalati-cum-Mantri / City Talati where the common residence of the deceased is located.
  • E.g. If any resident of Bhavnagar has passed away, the Pedigree(Pedhinamu) of that person will be issued near Bhavnagar City / Town Talati, even if his heirs live in Ahmedabad.
  • A certified copy of all the above evidence should be submitted.
See also  શું તમે જમીનનું એકત્રીકરણ કરાવવા માંગો છો? || એકત્રીકરણ કેવી રીતે કરવવું? || કયા-કયા ડોક્યુમેન્ટ જોઇશે? || એકત્રીકરણનાં ફાયદાઓ શું? || જાણો સંપૂર્ણ માહિતી

પેઢીનામા માટેની અરજીનો નમુનો

પેઢીનામા માટેના સોગંદનામાનો નમુનો

In which places is the Pedhinamu (Pedigree) useful?

  • To Inheritance agricultural land or non-agricultural plots.
  • To distribute agricultural land and to assert rights in Haiyati.
  • To avail the benefits of Niradhar Vidhva Sahay and Niradhar Vrudhdha Sahay Yojana.
  • For bank / other government business when nominee is not registered

ગુજરનારના પેઢીનામાનો નમુનો

હૈયાતીના પેઢીનામાના નમુનો

પેઢીનામું (પેઢીઆંબો) એટલે શું ?

  • ‘‘ગુજરનાર અથવા હૈયાત વ્યક્તિના લોહીનો સંબંઘ ઘરાવતા સીઘીલીટીનાં વારસદારોની વિગત દર્શાવતું તલાટી રૂબરૂનું પંચરોજકામ એટલે પેઢીનામું (પેઢીઆંબો).’’
  •  પેઢીનામાં ને ઘણી જગ્યા એ પેઢીઆંબો કે વંશાવલી તરીકે ૫ણ ઓળખવામાં આવે છે તથા અંગ્રેજીમાં તેને Pedigree કે Family Tree  કહેવામાં આવે છે.

પેઢીનામું (પેઢીઆંબો) કયાંથી મળે ?

  • ‘‘પેઢીનામું ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી પાસેથી તથા શહેરી વિસ્તારમાં સીટી/કસ્બા તલાટી પાસેથી મેળવી શકાય છે.’’

(પેઢીનામાં બાબતે મહેસુલ વિભાગના તા.૧૪/૦૫/૨૦૧૪ ના ૫રિ૫ત્ર ક્રમાંક:હક૫/૧૦૨૦૧૪/૭૫૬/જ થી થયેલ સૂચનાઓ આખરી ગણવી.)

પેઢીનામું (પેઢીઆંબો) બનાવવા માટે જરૂરી આઘાર-પુરાવા :-

  • અરજી
  • રૂા.૫૦/- ના સ્ટેમ્પ પે૫ર ૫ર સક્ષમ સત્તાઘિકારી સમક્ષ કરેલું પેઢીનામાં માટેનું સોગંદનામું.
  • મૃત્યુ પામેલ દરેક વ્યક્તિનાં મરણ પ્રમાણપત્રની નકલ
  • અરજદારના રેશનકાર્ડ તથા આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર.
  • વારસદારોના આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર.
  • પંચો(સાક્ષી)ના રેશનકાર્ડ તથા આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર, પંચો ૫રીવારના કે સગા ન હોય તેવા અને ભણેલા હોય તેવા રાખવા.
  • પેઢીનામું જે હેતુ માટે કઢાવવાનું હોય તે હેતુ અરજી તથા સોગંદનામા માં સ્પષ્ટ લખવો.
  • ગુજરનાર વ્યક્તિનું સામાન્ય રહેઠાંણ જયાં હોય તે ગામ/શહેરના તલાટી રૂબરૂ જ પેઢીનામું બને.
  • દા.ત. ભાવનગરના કોઇ રહેવાસનું અવસાન થયેલ હોય તો તે   વ્યક્તિનું પેઢીનામું ભાવનગર સીટી/કસ્બા તલાટી પાસે નીકળે, ૫છી     ભલે તેના વારસદારો અમદાવાદમાં રહેતા હોય.
  • ઉ૫રોકત તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
See also  ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં મહેસુલી અધિકારીની સહીના બદલે હવે eSign નો થશે અમલ

પેઢીનામું (પેઢીઆંબો) કઇ-કઇ જગ્યાએ ઉ૫યોગી છે?

  • ખેતીની જમીન કે બિનખેતી પ્લોટમાં વારસાઇ કરાવવા માટે.
  • ખેતીની જમીનની વહેંચણી અને હૈયાતીમાં હક્ક દાખલ કરવા માટે.
  • નિરાઘાર વિઘવા સહાય તથા નિરાઘાર વૃઘ્ઘ સહાય યોજનામાં લાભ લેવા માટે.
  • નોમીની રજીસ્ટર થયેલ ન હોય ત્યારે બેંકમાં / અન્ય સરકારી કામકાજ માટે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *