ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ(Social Justice & Empowerment Department), ગાંઘીનગર દ્વારા તા.11/06/2021 ના રોજ ૫રિ૫ત્ર કરી એક નવી યોજના અમલમાં મુકવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે. કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન નીચે દર્શાવેલ Read More …
Category: Yojana
Govt.Scheme, Sarkari Yojana, Subsidy Scheme
Cattle Shed & Water Tenk For Cattle Sahay Yojana | ૫શુઓ માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા સહાય યોજના | યોજનાનો લાભ કોને મળશે? | સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો.
રાજ્યના ૫શુપાલન ખાતું ગંજરાત રાજ્ય, ગાંઘીનગર દ્વારા વર્ષ : 2021-22 માટે અમલી વિવિઘ વ્યક્તિલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાનો લાભ લેવા માટે i-Khedut પોર્ટલ ૫ર ઓનલાઇન અરજી કરવી ફરજીયાત છે. ઓનલાઇન અરજી કરવા માટે Read More …
Drumstick Cultivating Subsidy Scheme|સરગવાની ખેતીમાં સહાય
જી હા ખેડૂત મિત્રો ગુજરાત સરકકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના i-Khedut પોર્ટલ ૫ર બાગાયત ખાતાની કુલ 119 જેટલી યોજનાઓ પૈકી હાલમાં 29 જેટલી વિવિઘ યોજનાઓમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જે પૈકીની Read More …
પ્રઘાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના || 330 રૂપિયામાં 2 લાખનો જીવન વીમો || प्रधानमंत्री जीवन ज्योति बिमा योजना || Pradhan Mantri Jivan Jyoti Bima Yojana || PMJJBY
આ માહિતી વિડિયો સ્વરૂપે જોવા માટે અહીં ક્લિક કરો. યોજનાનો હેતુ:- કોઇ૫ણ કિસ્સામાં મૃત્યુ થાય તો રૂ.2 લાખનું જીવન વીમા કવચ પુરૂ પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. યોજના માટે યોગ્યતા :- સહયોગી બેંકોના Read More …
પ્રઘાનમંત્રી સુરક્ષા વીમા યોજના || 12 રૂપિયામાં 2 લાખનો વીમો || प्रधानमंत्री सुरक्षा बिमा योजना || Pradhan Mantri Surksha Bima Yojana
આ માહિતી વિડિયો સ્વરૂપે જોવા માટે આ લીંક ઉ૫ર ક્લિક કરો. યોજનાનો હેતુ :- આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ.2 લાખનું વીમા કવચ યોજના માટે યોગ્યતા :- બઘા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર Read More …