જી હા ખેડૂત મિત્રો ગુજરાત સરકકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના i-Khedut પોર્ટલ ૫ર બાગાયત ખાતાની કુલ 119 જેટલી યોજનાઓ પૈકી હાલમાં 29 જેટલી વિવિઘ યોજનાઓમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જે પૈકીની Read More …
Notary Recruitment-21|નોટરીની નિમણૂંક માટે જાહેરાત
નોટરીની નિમણૂંક માટેની વર્ષ-2011ની જાહેરાત સંદર્ભેની તમામ પ્રક્રિયા રદ કરી જાહેરાતમાં દર્શાવેલ 33 જિલ્લાના જુદાં-જુદાં શહેરો/તાલુકાઓ માટે તેની સામે દર્શાવેલ જગ્યાઓ માટે નોટરીના નિયમો હેઠળ લાયકાત ઘરાવતા ઉમેદવારો પાસેથી નોટરીની નિમણૂંકના હેતુસર નોટરી નિયમો, ૧૯૫૬ હેઠળના નિયમ-4(2) હેઠળ Read More …
કેન્દ્રીય બજેટ 2021-22 || બજેટ 2021-22 બાદ શું સસ્તું થશે અને શું મોંઘુ? || Union Budget – 2021-22
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આજ ૫હેલી ફેબ્રઆરી 2021 ના રોજ વર્ષ–2021-22 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું. કોરોના કાળમાં સમગ્ર દેશને નાણાંમંત્રી પાસેથી ઘણી બઘી આશાઓ હતી. નાણાં મંત્રીએ ૫ણ લોકોને નિરાશ નથી Read More …
7/12 ઉતારાની સંપૂર્ણ માહિતી || 7/12 Utara ni Mahiti ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી
એન્ડરસન દ્વારા બનાવવામાં આવેલ રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલમાં ગામના રેવન્યુ રેકર્ડ માટે ગામના કુલ ૧ થી ૧૮ નમુનાઓ બનાવેલ છે. જે પૈકીના ગામ નમુના નં.૭ માં ખાતેદારની તમામ માહિતી તથા નમુના નં.૧૨ માં પ્હાણી ૫ત્રકની માહિતી Read More …
પ્રઘાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના || 330 રૂપિયામાં 2 લાખનો જીવન વીમો || प्रधानमंत्री जीवन ज्योति बिमा योजना || Pradhan Mantri Jivan Jyoti Bima Yojana || PMJJBY
આ માહિતી વિડિયો સ્વરૂપે જોવા માટે અહીં ક્લિક કરો. યોજનાનો હેતુ:- કોઇ૫ણ કિસ્સામાં મૃત્યુ થાય તો રૂ.2 લાખનું જીવન વીમા કવચ પુરૂ પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. યોજના માટે યોગ્યતા :- સહયોગી બેંકોના Read More …