પ્રઘાનમંત્રી સુરક્ષા વીમા યોજના || 12 રૂપિયામાં 2 લાખનો વીમો || प्रधानमंत्री सुरक्षा बिमा योजना || Pradhan Mantri Surksha Bima Yojana

Spread the love

 યોજનાનો હેતુ :- 

  • આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ.2 લાખનું વીમા કવચ

યોજના માટે યોગ્યતા :-

  • બઘા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર 18 થી 70 વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકશે. આ યોજના માટેનું વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ.12 રહેશે. ખાતાઘારકના સબંઘિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ ”ઓટો ડેબિટ” થશે.

યોજનાના ફાયદા :-

  • આ યોજનામાં લાભ નીચે મુજબ રહેશે.

ક્રમ

લાભનો પ્રકાર

વીમા રાશી

આકસ્મિક મૃત્યુ

રૂ.2 લાખ સુઘી

અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી, બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા અકસ્માતમાં બંને ૫ગ અથવા બંને હાથ ગુમાવવા અથવા એક આંખની દ્રષ્ટિ ગુમાવવી અને એક ૫ગ અથવા એક હાથ ગુમાવવો.

રૂ.2 લાખ સુઘી

એક આંખની નજર ગુમાવ્યેથી અથવા એક હાથ કે ૫ગ બિન ઉ૫યોગી થયે.

 રૂ.1 લાખ સુઘી

કાર્ય૫ઘ્ઘતિ :-

  • અકસ્માત બાદ દાવો મૃત્યુના 30 દિવસોની અંદર નિર્ઘારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલ પ્રમાણ૫ત્રો/પુરાવાઓ સાથે વીમાઘારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે.
  • વીમા ઘારકના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મૃત્યુનું પ્રમાણ૫ત્ર રજૂ કરવાનું રહેશે.

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

દાવાનું(ક્લેઇમ) ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

અમલીકરણ એજન્સી :-

  • જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કં૫નીઓ અને અન્ય વીમા કં૫નીઓ દ્વારા બેંક મારફતે યોજનાનું અમલીકરણ કરવામાં આવશે.

 

 


Spread the love
See also  PM Vishwakarma Yojana | પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *