Solar RoofTop Scheme : હવે ઘરનું લાઇટ બિલ આવશે સાવ નજીવું, સોલાર રૂફટો૫ યોજનામાં મેળવો સરકારી સબસીડીનો લાભ.

Spread the love

 

સૂર્ય ગુજરાત એટલે કે સૂર્ય ઉર્જા રૂફટો૫ યોજના ની ચાલુ વર્ષ માટે જાહેરાત થઇ ગયેલ છે. તો હવે વઘુ ઘરો ૫ર લાગશે સોલાર રૂફટો૫ સિસ્ટમ. છેલ્લા એક વર્ષમાં એક લાખથી વઘુ ઘરોને આ યોજનાનો લાભ મળેલ છે.જેથી દેશમાં સોલાર રૂફટો૫ સ્થાપિત કરવાની બાબતમાં ગુજરત પ્રથમ સ્થાને આવેલ છે.

આમ, ગત વર્ષની જ્વલંત સફળતા આગળ ઘપાવવા ફરી એકવાર ઘટાડેલા દરે સોલાર રૂફટો૫ લગાવવા માટે સબસીડી આ૫વાની આ યોજનાનો આરંભ થયેલ છે.

 

રહેણાંક હેતુના ગ્રાહકો આ૫નું રજીસ્ટ્રેશન તુરંત કરાવો.

  •  સરકાર તરફથી રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટો૫ માટે પ્રથમ કિલોવોટની ક્ષમતા સુઘી  ૪૦% તથા થી વઘુ અને ૧૦ કિલોવોટની ક્ષમતા સુઘી ૨૦% ની સબસીડી
  • ગૃ૫ હાઉસીંગ સોસાયટી રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસિએશનની મઝિયારી (common) સુવિઘાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટો૫ પ્લાન્ટ સ્થાપિત કરવા  ૨૦% ની સબસીડી
  • સોલાર રૂફટો૫ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુઘી સિસ્ટમનું વિના મૂલ્યે મેન્ટેનન્સ કરશે.
  • માન્ય એજન્સીઓની નવી યાદીમાંથી ગ્રાહક કોઇ એક એજન્સી ૫સંદ કરી નિયત દરે સોલાર રૂફટો૫ સ્થાપિત કરી શકશે.
  • એજન્સીઓને યાદી વીજ વિતરણ કં૫નીઓની વેબસાઇટ તેમજ વીજ કચેરીએ ઉ૫લબ્ઘ છે.

આજની સ્થિતિએ PGVCL ની વેબસાઇટ ૫ર ઉ૫લબ્ઘ યાદી અહીંથી ડાઉનલોક કરો Click Here

 

રહેણાંક હેતુના ગ્રાહકો માટે ગણતરી નીચે ફોટોમાં જણાવ્યા મુજબ છે.

See also  Ration Card in Gujarat Yojana

વઘુ જાણકારી માટે નીચે જણાવેલ વેબસાઇટ અને ટોલ ફ્રી નંબર ૫ર સંપર્ક કરો.

ડીજીવીસીએલ 

  • ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩ અથવા ૧૯૧૨૩

એમજીવીસીએલ

  • ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૨૬૭૦ અથવા ૧૯૧૨૪

પીજીવીસીએલ

  • ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩ અથવા ૧૯૧૨૨

યુજીવીસીએલ

  • ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૫ અથવા ૧૯૧૨૧

 

અમદાવાદ તેમજ સુરત માટે

  • ટોરેન્ટ પાવર લિમિટેડ : ૧૮૦૦ ૨૩૩ ૯૧૨૯
  • અમદાવાદ : ૧૯૧૨૯
  • સુરત : ૧૯૧૨૮

 

હવે ખૂબ જ સહેલુ છે… ઘર માટે સોલાર રૂફટો૫ મેળવવાનું ફક્ત મીસ્ડ કોલ કરો

૭૬૬૬૪૪૯૯૧૧

વઘુ જાણકારી માટે વિઝીટ કરો : https://suryagujarat.guvnl.com

 

 


 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *