How to get Death Certificate without registration || અવસાન નોંઘણી ન થઇ હોય તો મરણનો દાખલો કઇ રીતે મળે? || Birth and Death Registration Act, 1969

  જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ ગુજરાત રાજયમાં તા.૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે અને આ કાયદાની કલમ-૩૦ અન્વયે નાં નિયમો તા.૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બન્ય હતાં. જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ અન્વયે બનાવ બન્યાની તારીખથી ૨૧ દિવસ સુઘીમાં વિના મૂલ્ય Read More …

7/12 ઉતારાની સંપૂર્ણ માહિતી || 7/12 Utara ni Mahiti ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી

એન્ડરસન દ્વારા બનાવવામાં આવેલ રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલમાં ગામના રેવન્યુ રેકર્ડ માટે ગામના કુલ ૧ થી ૧૮ નમુનાઓ બનાવેલ છે. જે પૈકીના ગામ નમુના નં.૭ માં ખાતેદારની તમામ માહિતી તથા નમુના નં.૧૨ માં પ્હાણી ૫ત્રકની માહિતી Read More …

શું તમે જમીનનું એકત્રીકરણ કરાવવા માંગો છો? || એકત્રીકરણ કેવી રીતે કરવવું? || કયા-કયા ડોક્યુમેન્ટ જોઇશે? || એકત્રીકરણનાં ફાયદાઓ શું? || જાણો સંપૂર્ણ માહિતી

 આ માહિતી વિડિયો સ્વરૂપે જોવા માટે અહીં ક્લિક કરો. એકબીજાને લગોલગ આવેલ બે સરવે નંબરની જમીનો એક જ સરવે નંબરમાં તબદીલ કરવા માટે એટલે કે એકત્રીકરણ કરવા માટે ”ગુજરાત જમીન મહેસુલ નિયમો-1972 ના નિયમ-11(3) માં Read More …

Hakk Kami Entry Kevi Rite Karvi? | જમીનમાં હક કમી માટેની અરજી કેવી રીતે કરવી? | Release Deed

 હક કમી/ફારગતી કયારે થઇ શકે?     જમીન-મિલકતની માહિતી અંતર્ગત આ બ્લોગમાં આ૫ણે ખેતીની જમીનનાં ૭/૧૨, ૮-અ માંથી કે ૫છી મિલકતના પ્રો૫ર્ટી કાર્ડમાંથી સહહિસ્સેદારોના હકકમી કે ફારગતી કેવી રીતે કરાવવી તેની માહિતી જોઇશું. હવે આ બાબતે Read More …

The Gujarat Land Grabbing Act-2020|અરજી કેવી રીતે કરવી? ફી કેટલી ચુકવવી ૫ડશે?

આ કાયદો The Gujarat Land Grabbing Act-2020 (ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) કહેવાશે. આ અઘિનિયમની કલમ ૧૬ની પેટા કલમ (૧) થી મળેલી સતાની રૂએ ગુજરાત સરકારે આ અંગેના નિયમો કર્યા છે. જે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ Read More …