Sharva Shiksha Abhiyan (SSA) Recruitment || સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સીઆરસી કો-ઓર્ડિનેટરની ભરતી || 15 જિલ્લામાં કરાર આધારિત ભરતી

Spread the love

આ માહિતી વિડીયો સ્વરૂપે જોવા અહીં ક્લિક કરો.

 

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયનાં આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન એમ કુલ ૧૫ જિલ્લાઓમાં કાર્યરત સીઆરસી કો-ઓર્ડિનટરની ખાલી રહેલ જગ્યાઓ પૈકી અંદાજીત ૨૫૦  જગ્યાઓ ૧૧ માસનાં કરાર આઘારિત ભરવા માટેની જાહેરાત આવેલ છે.

 લાયકાત

  •  માન્ય યુનિ.ની સ્નાતકની ૫દવી (વિદ્યાસહાયક ભરતીમાં જે યુનિવર્સિટી અને જે ડીગ્રી માન્ય છે તે) તેમજ પીટીસી/બી.એડ, એનસીટીઇ માન્ય કોલેજમાં પાસ કરેલ હોવું જોઇએ.
  •  TET-I અથવા TET-II અથવા H-TAT પાસ (ગુજરાત સરકાર દ્વારા લેવાતી)

 અનુભવ

  •  સરકાર માન્ય પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછો ત્રણ વર્ષની શૈક્ષણિક કામગીરીનો અનુભવ
 અથવા
  • સર્વ શિક્ષા અભિયાન સંચાલિત કેજીબીવીમાં પૂર્ણ સમયનાં કર્મચારી તરીકે ત્રણ વર્ષ કામગીરીનો અનુભવ
 અથવા
  • સર્વ શિક્ષા અભિયાન  અંતર્ગત બીઆરપી તરીકે  ત્ર વર્ષની કામગીરીનો અનુભવ ફરજીયાત.

(નિયત વ્યવસાયિક લાયકાત મેળવ્યા બાદનો અનુભવ જ માન્ય ગણાશે.)

 વયમર્યાદા :-    વયમર્યાદા ૪૦ વર્ષ.

૫ગાર :-        ૧૫,૦૦૦/- +  નિયમોનુસાર PTA

ઓનલાઇન ફોર્મ કયાં ભરવું?        http://www.ssagujarat.org

 જાહેરાત ડાઉનલોડ કરવા Click here

 અગત્યની તારીખો :-

  • ઓનલાઇન (Online) અરજી કરવાનો સમયગાળો :-
  • ૩ એપ્રિલ, ૨૦૨૧ (બપોરના ૧૫-૫૯ કલાક થી શરૂ) થી
  • ૧૫ એપ્રિલ, ૨૦૨૧ (રાત્રે ૨૩-૫૯ કલાક સુઘી)
  • ઓનલાઇન મેરીટ પ્રસિદ્ઘ કરવાની સંભવિત તારીખ : ૨૬ એપ્રિલ, ૨૦૨૧

તો લાયકાત ઘરાવતા મિત્રો તા.૧૫/૦૪/૨૦૨૧ ૫હેલાં ઓનલાઇન ફોર્મ ભરી દેવા વિનંતી.


Spread the love
See also  GPSSB Statistical Assistant Class-3 Recruitment-2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *