Manav Garima Yojana 2021-22 | Manav Garima Yojana Sadhan Sahay

Spread the love

માનવ ગરિમા યોજના

માનવ ગરિમા યોજના અંતર્ગત વિવિધ 28 જેટલા વ્યવસાય /ધંધાના સાધનો માટે સહાય ફોર્મ

પાત્રતાના માપદંડ :-

હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/- છે.

યોજનાનો હેતુ :-

માનવ ગરિમા યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને તેઓનું જીવન ગરિમા પૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાનાં વ્યવસાયોમા સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરિમા યોજના અમલમાં છે. 

મળવાપાત્ર સહાય :-

માનવ ગરિમા યોજનામાં કુલ – 28 (Twenty Eight) જેટલાં વ્યવસાય/ધંધા(ટ્રેડ) માં રૂ. 25000/- ની મર્યાદામાં વિનામૂલ્યે (Free) સાધન સહાય (Tool Kit) આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજનામાં સમવિષ્ઠ વ્યવસાય /ધંધા (Trad List)

● કડીયાકામ

● સેન્‍ટીંગ કામ

● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

● મોચીકામ

● દરજીકામ

● ભરતકામ

● કુંભારીકામ

● વિવિધ પ્રકારની ફેરી

● પ્લમ્બર

● બ્યુટી પાર્લર

● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

● સુથારીકામ

● ધોબીકામ

● સાવરણી સુપડા બનાવનાર

● દુધ-દહી વેચનાર

● માછલી વેચનાર

See also  Manav Garima Yojana – Gujarat Application Form

● પાપડ બનાવટ

● અથાણા બનાવટ

● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

● પંચર કીટ

● ફ્લોર મીલ

● મસાલા મીલ

● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

● મોબાઇલ રીપેરીંગ

● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)

● હેર કટીંગ (Hair Cutting) (વાળંદ કામ)

● રસોઇકામ માટે પ્રેશર કુકર(Pressure Cooker) ( ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી )

અરજી કરવાની તારીખ :-

અરજી કરવાની તારીખ 12/07/2021 થી 31/07/2021 સુધી.

ફોર્મ ક્યાં ભરવું?

માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા શરૂ કારવામાં આવેલ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની લિંક નીચે આપેલ છે. અને તેંની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે. આ વેબસાઈટ પર માનવ ગરિમા યોજના ઉપરાંત નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ અને નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની બીજી ઘણી બધી યોજણાઓ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવા અહીં ક્લિક કરો.

ફોર્મ સાથે રજુ કરવાના ડોક્યુમેન્‍ટ :-

⚫ આધાર કાર્ડ

⚫ રેશન કાર્ડ

⚫ અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક) Proof of residence of the Applicant (Any One) 

⚫ અરજદારનો જાતિ/પેટાજાતિનો દાખલો

⚫ તાલુકા વિકાસ અધિકારી/મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો

⚫ અભ્યાસનો પુરાવો

⚫ પાસપોર્ટ સાઇઝ ફોટો 

⚫ વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો  તેનો પુરાવો.

⚫ બાંહેધરી પત્રક

⚫ એકરારનામું

Manav Garima Yojana-2021 Gujarat

Assistance form for up to 28 different business/business tools under Manav Garima Yojana

Eligibility Criteria: –

At present the annual income limit for rural area is Rs. 1,20,000 / – and Rs. 1,50,000 / – for urban area.

Purpose of the scheme: –

Under the Manav Garima Yojana, the Manav Garima Yojana is being implemented to enable the socially and educationally backward class(SEBC), economically backward class(EBC), minority caste, nomadic and emancipated castes to live their lives in dignity and become self-employed in small businesses and become financially self-sufficient.

See also  Ration Card in Gujarat Yojana

Help available: –

In Manav Garima Yojana, a total of 28 (Twenty Eight) in Rs. Free Tool Kit is provided within the limit of 25000 / -.

Occupational Business / Traditions Included in Manav Garima Yojana (Trad List)

  • Material assistance is available for the above mentioned business.

Date of application: –

from 12/07/2021 to 31/07/2021.

Where to fill the form?

To avail the benefits of Manav Garima Yojana, one has to apply online on the e-Samaj Kalyan Portal launched by the Department of Social Justice and Empowerment. Whose link is given below. And his website is https://esamajkalyan.gujarat.gov.in/. In addition to the Manav Garima Yojana, applications can be made online on this website for the Director of Developing Caste Welfare and the Director of Scheduled Caste Welfare for many other schemes.

Click here to apply on e-Samaj Kalyan Portal.

Document to be submitted along with the form: –

  • Aadhaar Card
  • RationCard
  • Proof of residence of the applicant (any one of the electricity bill / license / lease / election card)
  • Certificate of caste / sub-caste of the applicant
  • Certificate of annual income given by Taluka Development Officer / Mamlatdar
  • Evidence of study
  • Passport size photo
  • Proof of having taken vocational training.
  • Bahedhari Patrak
  • Agreement

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *